વલસાડ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

ઉમેદવારનું નામ મત પક્ષ સ્થિતિ
Dhaval Patel 764226 BJP Won
Anant Patel 553522 INC Lost
Manakbhai Jatrubhai Shankar 7499 BSP Lost
Ramanbhai Karshanbhai Patel 6745 IND Lost
Jayantibhai Khandubhai Shalua 4774 VKVIP Lost
Chiragkumar Bharatbhai Patel 3440 IND Lost
Umeshbhai Maganbhai Patel 2832 BARESP Lost
વલસાડ લોકસભા મતવિસ્તાર ચૂંટણી પરિણામ 2024

વલસાડ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ બેઠક જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે. આ બેઠક પર ભાજપ દ્વારા આ વખતે ઢોળિયા પટેલ સમાજના ધવલ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો કોંગ્રેસે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને મેદાને ઉતાર્યા છે. આ બેઠક પર જાતિગત સમીકરણની વાત કરીએ તો, વર્ષ 2011ની વસતી ગણતરી મુજબ વલસાડ લોકસભા મતવિસ્તારમાં કુકણા સમાજની વસતી 4,06,366 છે, જ્યારે ઢોડિયા સમાજની વસતી 3,29,234 છે. આ સિવાય જિલ્લામાં વારલી સમાજની વસતી 2,36,782 અને હળપતિ 79,500 છે. વલસાડ લોકસભા મતવિસ્તારમાં 8,53,031 પુરુષ, 8,17,823 મહિલા અને 14 અન્ય સહિત કુલ 16,70,868 મતદાર છે.

વલસાડ લોકસભા સીટ ચૂંટણી પરિણામ
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dr K C Patel બીજેપી Won 7,71,980 61.25
Chaudhari Jitubhai Harjibhai કોંગ્રેસ Lost 4,18,183 33.18
Kishorbhai Ramanbhai Patel (Rajubhai) BSP Lost 15,359 1.22
Patel Pankajbhai Lallubhai બીટીપી Lost 9,536 0.76
Patel Umeshbhai Maganbhai નિર્દલીય Lost 7,461 0.59
Patel Nareshbhai Babubhai SVPP Lost 7,178 0.57
Ganvit Jayendrabhai Laxmanbhai નિર્દલીય Lost 5,819 0.46
Gaurangbhai Rameshbhai Patel નિર્દલીય Lost 2,997 0.24
Babubhai Chhaganbhai Talaviya BMUP Lost 2,557 0.20
Nota NOTA Lost 19,307 1.53
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Kishanbhai V Patel કોંગ્રેસ Won 3,57,755 46.20
Patel Dhirubhai Chhaganbhai Dr D C Patel બીજેપી Lost 3,50,586 45.27
Patel Rambhai Koyabhai નિર્દલીય Lost 27,429 3.54
Gavli Chhaganbhai Pilubhai BSP Lost 15,268 1.97
Pankajkumar Parabhubhai Patel ADSP Lost 9,936 1.28
Varali Laxmanbhai Chhaganbhai CPIML Lost 6,728 0.87
Bhoye Nayneshbhai Madhubhai SP Lost 6,727 0.87
ઉમેદવારનું નામ પરિણામ કુલ મત મતદાન ટકાવારી %
Dr K C Patel બીજેપી Won 6,17,772 55.05
Kishanbhai Vestabhai Patel કોંગ્રેસ Lost 4,09,768 36.51
Thakriya Ratilal Vajirbhai BSP Lost 14,202 1.27
Patel Budhabhai Ranchhodbhai નિર્દલીય Lost 12,757 1.14
Gaurangbhai Rameshbhai Patel HJP Lost 11,372 1.01
Vadiya Laxmanbhai Chhaganbhai CPIML Lost 9,702 0.86
Patel Govindbhai Ranchhodbhai આપ Lost 8,047 0.72
Dr Pankajkumar Parabhubhai Patel ADSP Lost 6,028 0.54
Patel Shaileshbhai Gandabhai JDU Lost 2,982 0.27
Talaviya Babubhai Chhaganbhai BMUP Lost 2,967 0.26
Nota NOTA Lost 26,606 2.37
વલસાડ લોકસભા બેઠક નો ચૂંટણી ઇતિહાસ
રાજ્યGujarat લોકસભા બેઠકValsad કુલ નામાંકન9 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત5 કુુલ ઉમેદવાર7
પુરુષ મતદાર7,04,671 સ્ત્રી મતદાર6,75,574 અન્ય મતદાર- કુલ મતદાર13,80,245 મતદાન તારીખ30/04/2009 પરિણામની તારીખ16/05/2009
રાજ્યGujarat લોકસભા બેઠકValsad કુલ નામાંકન12 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત8 કુુલ ઉમેદવાર10
પુરુષ મતદાર7,75,073 સ્ત્રી મતદાર7,36,988 અન્ય મતદાર0 કુલ મતદાર15,12,061 મતદાન તારીખ30/04/2014 પરિણામની તારીખ16/05/2014
રાજ્યGujarat લોકસભા બેઠકValsad કુલ નામાંકન11 રદ કરાયેલ નામાંકન2 પાછા ખેંચાયેલ નામાંકન0 ડિપોઝિટ જપ્ત7 કુુલ ઉમેદવાર9
પુરુષ મતદાર8,53,183 સ્ત્રી મતદાર8,17,833 અન્ય મતદાર14 કુલ મતદાર16,71,030 મતદાન તારીખ23/04/2019 પરિણામની તારીખ23/05/2019
રાજ્ય- લોકસભા બેઠક- કુલ નામાંકન- રદ કરાયેલ નામાંકન- પાછા ખેંચાયેલ નામાંકન- ડિપોઝિટ જપ્ત- કુુલ ઉમેદવાર-
પુરુષ મતદાર- સ્ત્રી મતદાર- અન્ય મતદાર- કુલ મતદાર- મતદાન તારીખ- પરિણામની તારીખ-
લોકસભા બેઠકValsad કુલ જનસંખ્યા23,03,397 શહેરી વસ્તી (%) 29 ગ્રામીણ વસ્તી (%)71 અનુસૂચિત જાતિ (%)2 અનુસૂચિત જનજાતિ (%)62 જનરલ / ઓબીસી (%)36
હિંદુ (%)95-100 મુસ્લિમ (%)0-5 ઈસાઈ (%)0-5 શીખ (%) 0-5 બૌદ્ધ (%)0-5 જૈન (%)0-5 અન્ય (%) 0-5
Source: 2011 Census

Disclaimer : “The information and data presented on this website, including but not limited to results, electoral features, and demographics on constituency detail pages, are sourced from various third-party sources, including the Association for Democratic Reforms (ADR). While we strive to provide accurate and up-to-date information, we do not guarantee the completeness, accuracy, or reliability of the data. The given data widgets are intended for informational purposes only and should not be construed as an official record. We are not responsible for any errors, omissions, or discrepancies in the data, or for any consequences arising from its use. To be used at your own risk.”

વૈશ્વિક નેતાઓ પાસે ગંગા આરતી કરાવવા પાછળ પીએમ મોદીએ આપ્યો આ તર્ક-વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

પીએમ મોદીએ લોકસભાની ચૂંટણીમાં વારાણસીથી સતત ત્રીજીવાર નોંધાવી ઉમેદવારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉમેદવારી નોંધાવવાના સમયે, એનડીએમાં જોડાયેલા વિવિધ પક્ષના નેતાઓ, ભાજપ-એનડીએ શાસિત વિવિઘ રાજ્યોના મુખ્ય પ્રધાનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.

કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો, ફોર્મ ભરતા પહેલા બોલ્યા PM મોદી

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

4 જૂન પહેલા ખરીદો શેર, માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

હું લખી આપુ છુ કે ભાજપને 230થી વધુ બેઠકો નહીં મળેઃ કેજરીવાલ

આજે 14મે 2024ને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

પીએમ મોદીના નોમિનેશનમાં NDAની જોવા મળશે તાકાત

પીએમ મોદી આવતીકાલ 14 મેના રોજ વારાણસી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. દેશના ચૂંટણી ઈતિહાસમાં આ કદાચ સૌથી અનોખી ઉમેદવારી નોંધાવવાનું હશે. ભાજપ શાસિત અને સહયોગી રાજ્યોના મુખ્યમંત્રીઓને નોમિનેશનમાં સામેલ કરવા માટે આમંત્રણ મોકલાયું છે. દેશની સૌથી હાઈપ્રોફાઈલ સીટ પર નોમિનેશન માટે 12 મુખ્યમંત્રીઓ, ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીને ધ્યાનમાં રાખીને, કમિશનરેટ પોલીસે સુરક્ષા વ્યવસ્થા માટે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી છે.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

રાયબરેલીથી પણ રાહુલ ગાંધી હારશે : અમિત શાહ

TV9 સાથેની ખાસ મુલાકાતમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, "નરેન્દ્ર મોદી જે કહે છે તે કરે છે. ભાજપે કહ્યું હતું કે અમે કલમ 370 હટાવીશું. તેને હટાવી દેવામાં આવી. અમે GST વિશે કહ્યું હતું, અમે લાવ્યા. કૉમન સિવિલ કોડ લાવવા માટે કહેવામાં આવ્યું હતું કે અમે ઉત્તરાખંડથી લાગુ કર્યું. અમે જે કહીશું તે કરીશું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોટલી બનાવી, પ્રસાદી લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પટના સાહિબમાં લગભગ 20 મિનિટ રોકાયા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અને અશ્વિની ચૌબે પણ તેમની સાથે હતા. આ પહેલીવખત જોવા મળ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાન પટના સાહિબ ગુરુદ્વારા પહોંચ્યા છે.

નરેન્દ્ર મોદી PM બનશે, 2029 પછી પણ તેઓ જ આપણા નેતા રહેશેઃ અમિત શાહ

TV9 સાથેની ખાસ વાતચીતમાં કોંગ્રેસ CAA બદલવાના મુદ્દે અમિત શાહે કહ્યું કે તેઓ જાણે છે કે તેઓ સત્તામાં આવવા માંગતા નથી. CAA પર ચિદમ્બરમનું નિવેદન તુષ્ટિકરણનું નિવેદન છે. ચિદમ્બરમે આ નિવેદન મુસ્લિમ મતો માટે આપ્યું છે.

Election Videos

g clip-path="url(#clip0_868_265)">