મોનાલિસા પર ચઢ્યો હોળીનો રંગ, હાથમાં ગુલાલ સાથે શેર કર્યા ફોટા
હોળી 25મી માર્ચે છે અને ભોજપુરી સેન્સેશન મોનાલિસાને આ તહેવારના રંગો ચઢવા લાગ્યો છે. તેની તાજેતરમાં શેર કરેલી તસવીરોમાં મોનાલિસાના હાથ વાદળી અને ગુલાબી ગુલાલથી રંગાયેલા જોવા મળે છે.
Most Read Stories