સચિનની લાડલી સારા તેંડુલકરે તસ્વીરો શેર કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આપી શુભેચ્છા, જુઓ Photos
સારાએ પોતાની નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં સારા તેંડુલકર બોલિવૂડની સુંદરીઓને પોતાના લુકથી ટક્કર આપે છે. આ તસવીરોમાં સારા તેંડુલકર બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી હતી.
Most Read Stories