લોકસભા ચૂંટણી પહેલા ડાંગ કોંગ્રેસમાં ભંગાણ, 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

સમગ્ર ભારત દેશની વિકાશલક્ષી કાયાપલટ જોઈ પોતાના ગ્રામ્ય વિસ્તારનો પણ વિકાસ વેગ ગતિ પ્રાપ્ત કરે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપદ્ધતિથી પ્રેરિત થઈને ચિંચલી વિસ્તારના કોંગ્રેસી કાર્યકર્તાઓએ માજી સરપંચ હર્ષદ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ભાજપમાં જોડાયા છે.

| Updated on: Mar 09, 2024 | 10:48 PM
જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ગણાતા પૂર્વપટ્ટી વિસ્તારમાં 150 થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.

1 / 5
ડાંગ જિલ્લાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલના હસ્તે ભાજપનો ખેશ પહેર્યો.

2 / 5
ચિંચલી વિસ્તારના 150 જેટલા કોંગ્રેસી કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

3 / 5
દેશમાં મોદી લહેરની વાત સાંભળી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયાનો દાવો કરવાંઆ આવ્યો હતો.

4 / 5
ચિંચલીના માજી સરપંચ હર્ષદભાઈ ભોયે અને પીન્ટુભાઈ ચૌધરી ની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ગામજનો એ ભાજપનો ભગવો ધારણ કાર્યો.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">