ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી: થોડા મહિના પહેલા કેસરિયો કરનાર ચિરાગ પટેલને ભાજપે ખંભાત બેઠક પર આપી ટિકિટ, જાણો કોણ છે ઉમેદવાર

ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની પેટા ચૂંટણીમાં માટે ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં ભાજપે કુલ પાંચ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે ખંભાત બેઠક પરથી ચિરાગ પટેલનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે.

| Updated on: Mar 27, 2024 | 3:11 PM
ગુજરાતમાં આગામી સમયમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. જેના પગલે ભાજપે 5 બેઠક પરના ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં ખંભાત પરથી ચિરાગ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે.

1 / 5
ચિરાગ પટેલ વર્ષ 2022માં ખંભાત બેઠક પરથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જીત્યા હતા.ચૂંટણી જીત્યાને માંડ એક વર્ષ પૂર્ણ થયુ હતુ ત્યાં તો તેમને કેસરીયા કરી દીધા હતા. ચિરાગ પટેલે ડિસેમ્બર 2023માં કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા.

2 / 5
ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે.  ચિરાગ પટેલ 44 વર્ષના છે. જો તેમના અભ્યાસની વાત કરીએ તો તેઓ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. ચિરાગ પટેલ ખંભાતથી ચૂંટણી લડી હતી. તેઓ 2022માં ભાજપના મયુર રાવલ સામે 3711 મતથી જીત્યા હતા.

3 / 5
આ ઉપરાંત ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા. તેમજ તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે.ભાજપમાં જોડાયા પહેલા તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર હતા.

4 / 5
વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસે ઉમેદવારની યાદી જાહેર કરી નથી. પરંતુ અહીં સવાલ થાય છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલ સામે કોંગ્રેસ મેદાનમાં કોને ઉતારશે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">