કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા! વેકેશનમાં કચ્છમાં ફરવા જવું છે તો આ ટ્રેન છે બેસ્ટ, સાઉથ ગુજરાતથી સૌરાષ્ટ્ર સુધીના 10થી વધુ જિલ્લાને કરે છે કવર

કચ્છમાં ફરવા જવું એ દરેક લોકોનું સપનું હોય છે. આપણું ટુરિઝમ પણ એવું જ કહે છે કે 'કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા'. મહારાષ્ટ્રમાંથી નીકળતી આ ટ્રેન તમને કચ્છ દર્શન કરાવશે.

| Updated on: Apr 18, 2024 | 11:28 AM
સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેન નંબર -20907 દાદરથી ભુજ સુધી ચાલે છે. આ મેલ એક્સપ્રેસ ટ્રેન લગભગ 843 કિમીનું અંતર કાપે છે.

1 / 5
આ ટ્રેન લગભગ નાના-મોટા દરેક સીટીને કવર કરે છે. બોરિવલી, વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, પાલેજ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, વડોદરા, આણંદ, નડિયાદ, મણિનગર, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર, અંજાર, ભુજ છેલ્લું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

2 / 5
આ ટ્રેન વીકલી આ રુટ પર દોડે છે. કુલ 27 સ્ટોપ લે છે. દાદરથી આ ટ્રેન 15:15 કલાકે ઉપડે છે અને ભુજ બીજા દિવસે સવારે 6:30 વાગ્યે પહોંચાડે છે. દાદરથી ભુજ સુધી તે અંદાજે 15 કલાક સુધીમાં પહોંચાડે છે.

3 / 5
આ ટ્રેનમાં  1A,2A,2S,3A,SL કોચ આપવામાં આવેલા છે. ઘરેથી નીકળતા પહેલા પોતાની ટ્રેનનું ટાઈમટેબલ ચેક કરીને નીકળવું. ઘણીવાર અમુક પ્રોબ્લેમને લીધે ટ્રેનો કેન્સલ થતી રહેતી હોય છે.

4 / 5
ભુજ પહોંચીને માતાના મઢ જવા માટે તમારે લોકલ બસ કે પ્રાઈવેટ વાહન કરીને જવું પડશે. ભુજથી માતાના મઢનું અંતર અંદાજે 90 થી 94 KM જેટલું થાય છે. ત્યાં પહોંચતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે. કચ્છમાં આજુબાજુ પણ એવા ઘણા સ્થળ છે જે તમે સરળતાથી ફરી શકો છો અને વેકેશનનો આનંદ માણી શકો છો.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">