અમિત શાહ આવશે ગુજરાત, અમદાવાદના લોકોને મળશે 6 મોટી ભેટ, જુઓ List

આવતીકાલે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ આવશે. તેમના વરદ્દ હસ્તે "સાંસદ ખેલકૂદ સ્પર્ધા- ગાંધીનગર સાંસદ જન મહોત્સવ" અંતર્ગત યોજાનાર ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગ- GLPLનો શુભારંભ થવા જઇ રહ્યો છે. આ સાથે તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોની ભેટ આપશે.

| Updated on: Feb 11, 2024 | 10:13 PM
અમદાવાદના આંગણે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવશે અને અહીં વિવિધ વિસ્તારોમાં વિકાસ કામોના ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. તારીખ 12ના રોજ સવાર થી સમગ્ર સિડયુલ અનુસાર તેઓ અમદાવાદના આંગણે કાર્યક્રમોમાં હાજર રહેશે.

1 / 5
AMC દ્વારા થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રનું ઉદ્ઘાટન સવારે 10:00 કલાકે કરશે. આ બાદ નવનિર્મિત વાડજ શાળા નંબર 1 નું ઉદ્ઘાટન સવારે 10:45 કલાકે લોકાર્પણ કરશે.

2 / 5
પુનર્વસન યોજ્ના હેઠળ નવનિર્મિત EWS આવાસોનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે કરવામાં આવશે. સ્વસ્તિક શાળાના સંસ્થાપકની સ્મૃતિમાં સ્વ. ચંદ્રપ્રકાશ પાઠક માર્ગ'નું નામકરણ અને લોકાર્પણ સવારે 11:00 કલાકે કરાશે.

3 / 5
અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન સવારે 11:15 કલાકે થશે. આ બાદ નારાયણ શાસ્ત્રી ટેકનોલોજી સંસ્થાનનું ઉદ્ઘાટન બપોરે 2:00 કલાકે કરવામાં આવશે.

4 / 5
અંતમાં તેઓ ગાંધીનગર પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન SGVP ક્રિકેટ ગ્રાઉન્ડ, SGVP કેમ્પસ, છારોડી, અમદાવાદ ખાતે સાંજે 4:30 કલાકે કરશે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">