લોકસભા 2024માં ભાજપ બમણી લીડ સાથે જીતવા માટે માથામણ કરી રહયું છે. જેની સામે વિપક્ષ પોતાનો ગઢ બચાવવા કામે લાગ્યું છે. પરંતુ આ વચ્ચે દિલ્હી ખાતે PM ની હાજરીમાં ભાજપમાં મુખ્ય મંત્રીઓની બેઠક યોજાઇ હતી. જેમાં અત્યાર સુધી રાજ્યોમાં થયેલા કામો અંગેનો હિસાબ માગવામાં આવ્યો હતો.