અધિક અગ્ર મુખ્ય વનસંરક્ષક એસ. કે શ્રીવાસ્તવે તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ માટે આવતા તાલીમાર્થીઓને સારામાં સારી સુવિધા ઉપલબ્ધ થાય એની પુરતી તકેદારી રાખવામાં આવે છે. તેમણે તાલીમાર્થીઓને શીખ આપતા જણાવ્યું હતું કે મૂંગા વન્ય જીવો અને જંગલમાં કામ કરતા જલ, જંગલ, જાનવર,જમીન અને જન આ પાંચ જ સમજી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.