રાજકોટ: કિસાનપરા ચોકમાં કલર પેઈન્ટિંગના કલાકારની અદ્દભૂત કારીગરી, અયોધ્યા જેવુ જ આબેહુબ રામ મંદિરનું પેઈન્ટિંગ કર્યુ તૈયાર- જુઓ તસ્વીરો
રાજકોટના રેસકોર્સ રિંગરોડ પર આવેલ કિસાનપરા ચોકમાં કલર પેન્ટિંગના કલાકારે તેની કલાના કામણ પાથરતા અયોધ્યાના રામ મંદિર જેવુ જ રામ મંદિરનું આબેહુબ ચિત્ર કંડાર્યુ છે. આ કલર પેઈન્ટિંગને બે ચિત્રકારોએ તૈયાર કર્યુ છે. જે લોકો રામ મંદિર સુધી ન જઈ શકે તેમના માટે તેમણે રામમંદિરની પ્રતિકૃતિ સમાન ચિત્ર કંડાર્યુ છે.
Most Read Stories