હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે રોકાણકારોને આપ્યું મલ્ટિબેગર રિટર્ન, એક વર્ષમાં રૂપિયા થયા ડબલથી પણ વધારે
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડેના શેર 23 જાન્યુઆરીના રોજ 109.60 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયા હતા. શેર 3007 ના સ્તર પર ખુલ્યો હતો અને 3022 ના હાઈ લેવલ પર પહોંચ્યો હતો. શેર 3.65 ટકાના ઘટાડા સાથે 2895.75 રૂપિયા પર બંધ થયો હતો.
Most Read Stories