IAS ટીના ડાબી- રાજસ્થાનના જેસલમેરની કલેક્ટર IAS ટીના દાબી પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને સમાચારોમાં રહે છે. તેમના પતિ પણ IAS ઓફિસર છે, જેનું નામ પ્રદીપ ગાવંડે છે. ટીના ડાબીએ 2015માં UPSC પરીક્ષામાં ટોપ કર્યું હતું, ત્યારથી તે સોશિયલ મીડિયા પર લોકપ્રિય બની હતી.