અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન, જુઓ વીડિયો

ભોપાલ ફાયર નિગમના ઓફીસર સાજીદ ખાન દ્વારા આગ સલામતી અંગે લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન અને આશીર્વાદ પ્રાપ્ત કરી ડો. સાજીદ ખાને ધન્યતા અનુભવી હતી. પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે તેમનું શાલ ઓઢાડી સ્વાગત કરી આશીર્વાદ આપ્યા હતા.

Follow Us:
| Updated on: Feb 08, 2024 | 7:06 PM

મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સંચાલિત મુક્તજીવન ડીઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડમી – જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજીની અનુજ્ઞાથી મહંત ભગવત્પ્રિયદાસજી સ્વામી,  પ્રશાંતસ્વરૂપદાસજી સ્વામી, તથા ભોપાલ નિગમના ફાયર ઓફિસર સાજીદખાનની ઉપસ્થિતિમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ, કાઉન્સિલના બેનર હેઠળ ફાયર અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ભોપાલ BMC ફાયર ઓફિસર સાજીદખાન પઠાણ દ્વારા આપવામાં આવી. જેમાં IHRDC નાં પ્રોજેકટર ડાયરેક્ટર સિવિલ ડિફેન્સના નાગપુર ટ્રેન્ડ ટ્રેઈનર ગજેન્દ્રસિંહ બિહોલા હાજર રહ્યા હતા. આ તાલીમનું આયોજન IHRDC ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સના QRT ઇન્ચાર્જ બ્રિજેશ ભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.

Fire Safety Awareness Program Organized at Maninagar Swaminarayan Temple ahmedabad

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

ડો. સાજીદ ખાન જાણીતા ફાયર નિષ્ણાત છે. તેમણે દેશના વિવિધ રાજ્યોમાં જઈ આગ સલામતી અંગે લોકોને તાલીમ આપીને જાગૃત કરે છે. તેમની આ સામાજીક સેવાભાવના પરિણામ સ્વરુપ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.

આ આયોજનની અંદર મોટી સંખ્યામાં નિઃસ્વાર્થ સેવા કરનાર દેશપ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળના અધિકારીઓ, વોર્ડનો તેમજ સ્થાનિક નાગરિકો જોડાયા હતા. આ તાલીમમાં અવનવી ફાયર રિલેટેડ બચાવ ટેકનિક તેમજ સાવચેતીના પગલાં લેતા શિખવાડ્યું હતું.

તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
તોડબાજીની ફરિયાદના આધારે 13 પોલીસકર્મીની મિલકતની થશે તપાસ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">