ગુજરાતમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ગાંધીનગરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.મનસુખ માંડવિયા પોરબંદરથી ચૂંટણી લડશે.અમદાવાદ પશ્ચિમથી દિનેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. સી આર પાટીલ પણ નવસારી થી ચૂંટણી લડશે.